Join WhatsApp Group : Click Here

Join Telegram Channel : Click Here

પો.સ.ઇ. કેડરની ભરતી અંગેની જાહેરાત


નોંધ:

  • તા.૧૫/૦૩/૨૦૨૧ ના રોજ પો.સ.ઇ. કેડરની ભરતી અંગેની જાહેરાત આપવામાં આવેલ. પરંતુ કોવીડ-૧૯ની પરિપેક્ષમાં ભરતી પ્રક્રિયા મોકુફ રાખવામાં આવેલ હતી. આ ભરતી પ્રક્રિયા હવે ટુંક સમયમાં ચાલુ થનાર છે અને શારીરીક કસોટી અંદાજીત નવેમ્બર-૨૦૨૧માં લેવામાં આવે તેવી શકયતા છે. જેથી તમામ ઉમેદવારોએ તૈયારી રાખવી.

    વધુમાં કોવીડ-૧૯ ના કારણે જે ઉમેદવારોએ અરજી ફોર્મ ભરી શકેલ નથી તેવા ઉમેદવારોને ઓનલાઇન અરજી કરવા તક આપવામાં આવનાર છે. આ અંગેની વિગતવારની સુચનાઓ હવે પછી વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે.


Official Notification / Website : Click Here
Powered by Blogger.