લોકરક્ષક કેડર દસ્તાવેજ ચકાસણી

(૧) તા.૧૯/૦૩/૨૦૧૯ નારોજ શારીરીક કસોટીમાં હાજર રહેલ ઉમેદવારોનું પરિણામ વેબ સાઇટ ઉપર મૂકવામાં આવેલ અને લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણીનો કાર્યક્રમ તેમજ દસ્તાવેજ ચકાસણી માટે સમાવેશ કરવામાં આવનાર ઉમેદવારોની યાદી ટુંક સમયમાં વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે. તેમ જણાવેલ હતુ.
(ર) લોકસભા સામાન્ય ચુંટણી માટે ભારતીય ચુંટણી પંચ ધ્વારા આચાર સંહિતા અમલમાં હોવાથી દસ્તાવેજ ચકાસણી માટે ચુંટણી પંચ પાસે મંજુરી માંગવામાં આવેલ છે, મંજુરી મળેથી દસ્તાવેજ ચકાસણીનો કાર્યક્રમ અને દસ્તાવેજ ચકાસણી માટે સમાવેશ કરવામાં આવનાર ઉમેદવારોની યાદી વેબ સાઇટ ઉપર જાહેર કરવામાં આવશે.
(૩) જેથી આ અંગે લોકરક્ષક ભરતી બોર્ડ અથવા તો અન્ય કોઇ જગ્યા અથવા અધિકારીને ફોન ઉપર પુચ્છા નહીં કરવા તમામ ઉમેદવારોને વિનંતી છે.
Powered by Blogger.