Join WhatsApp Group : Click Here

Join Telegram Channel : Click Here



District Employment Exchange Office, Gandhinagar

Online Job Fair Date : 16/10/2020 

Candidate Registration Form



તાજેતરમાં નોવેલ કોરોના વાઇરસના સંક્રમણને કારણે ગાંધીનગર જીલ્લાના ઉમેદવારો અને નોકરીદાતાઓને એક જગ્યા પર એકત્રિત કરી સામાન્ય ભરતી મેળા યોજવા યોગ્ય જણાતું નથી. જીલ્લાના યુવાનો રોજગારીની તકો થી વંચિત ન રહે તથા નોકરીદાતાઓને કુશળ માનવબળ મળી શકે તે હેતુસર રોજગાર કચેરી ગાંધીનગર દ્વારા ઓનલાઇન ભરતી મેળાનું  આયોજન કરવામાં આવનાર હોઈ ભાગ લેવા ઈચ્છુક જીલ્લાના બેરોજગાર યુવાનોએ ફોર્મની સંપૂર્ણપણે સાચી વિગતો ભરી સબમિટ કરવું. જેથી રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાનું આયોજન કરી આપને જણાવી શકાય.

Posts Name : Rozgaar Bharti Mela

Educational Qualification, Age Limit & Other Details: Please Read Official Advertisement.


How to Apply : Interested Candidates may Apply Online through Official Website https://docs.google.com/forms/d/e/1FAIpQLSdV8ipcMAo1CM7AYb6lREtMs5aN9zDaATJ2UochweAb10rDvg/viewform on before Last Date.
(More Details: Please Read Official Advertisement)

Important Date : 
Last Date : 15 October 2020

Official Notification : Click Here
Apply Online : Click Here

Powered by Blogger.