Join WhatsApp Group : Click Here

Join Telegram Channel : Click Here



 Madhur Dairy Recruitment 

Total No. of Posts : 200 Posts 

Date of Interview : 06 August 2021


ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ . , મધુર ડેરી , ગાંધીનગરએ ગુજરાત કો.ઓપ.મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લી . સાથે સંકળાયેલ છે . જેનું વાર્ષિક ટર્ન ઓવર અંદાજિત રૂા .૪૫૦ / - કરોડથી વધુ છે . જે દૂધ અને દૂધની બનાવટોનું પ્રોક્યોરમેન્ટ , પ્રોડક્શન અને માર્કેટીંગ કરે છે . રોજગાર દિવસની ઉજવણીના ભાગરૂપે આ સંસ્થાને માર્કેટીંગ વિભાગના વિવિધ કામધેનુ પાર્લરમાં એડહોક ધોરણે ( કરાર આધારિત ) કામગીરી કરવા માટે ઉત્સાહી અને ખંતીલા વ્યક્તિઓની જરૂરિયાત છે . સદર જગ્યા માટે સંપૂર્ણ બાયોડેટા | લાગુ પડતા પ્રમાણપત્રોની ઓરીજનલ અને તેની સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલો , તાજેતરનો કલર પાસપોર્ટ સાઈઝનો ફોટો સાથે તા .૦૬ / ૦૮ / ર ૦ ર ના રોજ સવારના ૯-૦૦ થી ૧૦-૦૦ કલાક સુધી સંસ્થાની ટાટા ચોકડી , સેક્ટર -૨૬ , જી.આઈ.ડી.સી. , ‘ ક ’ રોડ ખાતેની ઓફીસે રસ ધરાવતા ઉમેદવારોએ , સ્વખર્ચે હાજર રહી રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે . અને ઈન્ટરવ્યુની કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી રોકાવવાનું રહેશે . 


Post Name : Sales Assistant

No. of Posts :
200 Posts

Educational Qualification : B.COM / BBA / BCA / BSC With computer knowledge.

Age Limit : 40 Posts


💥   10 પાસ : 25,271 જગ્યા - સ્ટાફ સિલેક્શન કમિશન (SCC) માં કોન્સ્ટેબલ ની જગ્યા પર ભરતી : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો 

💥   220 જગ્યા - ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) માં એપ્રેન્ટિસ ની જગ્યા પર ભરતી : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો 

💥   85 જગ્યા - ઇન્ડિયન એર ફોર્સ માં ગ્રુપ ‘સી’ સિવિલિયન પોસ્ટ - મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ, કૂક, મેસ સ્ટાફ, કલાર્ક, સ્ટોર કીપર વગેરે જગ્યા પર ભરતી : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો 


How to Apply : The candidates who are interested in the post of Sales Assistant in Madhur Dairy can can attend the walk in interview with application in prescribed format to below mentioned address along with necessary documents.

Venue : Madhur Diary Office, Tata Chowkdi, Sector- 26, GIDC, “K” Road, Gandhinagar – 382024

Important Dates : 
Interview Date : 06/08/2021
Interview Time : 9.00 am to 10.00 am

Official Notification : Click Here

Powered by Blogger.