Join WhatsApp Group : Click Here

Join Telegram Channel : Click Here



 રાષ્ટ્રીય પ્રતિભા પાપ પા પરીક્ષા જાહેરનામું

National Talent Search Examination Exam Notification 2021

ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ -૧૦ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે એન સી.ઇ.આર.ટી., ન્યુ દિલ્હી પુરસ્કૃત રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષા (એન.ટી.એસ.ઇ.) બે તબકકામાં લેવાનાર છે.
પ્રથમ તબકકાની પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ , ગાંધીનગર દ્વારા તા . ૧૬/૦૧/૨૦૨૨ , રવિવારના રોજ યોજવામાં આવશે.
આ પરીક્ષા માટેના આવેદનપત્રો તા : ૨૯/૦૯/૨૦૨૧ થી તા : ૨૨/૧૦/૨૦૨૧ દરમિયાન ઓનલાઇન ભરવાના રહેશે.

શિષ્યવૃત્તિની રકમ તથા ચૂકવણાના નિયમો : 
  • NTSE પ્રથમ તબક્કાની પરીક્ષાના પરિણામને આધારે મેરિટ મુજબ રાજ્યના નિયત ક્વોટા પ્રમાણે બીજા તબક્કાની પરીક્ષા માટે ઉમેદવારોની પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે.
  • બીજા તબક્કાની પરીક્ષા એન.સી.ઇ.આર.ટી. , ન્યુદિલ્હી દ્વારા લેવામાં આવશે.

જેના આધારે શિષ્યવૃત્તિ મેળવવાપાત્ર ઉમેદવારોને નીચે મુજબ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે.

  • ધોરણ -૧૧ તથા ધોરણ -૧૨ માં વાર્ષિક રૂ.15,000/- શિષ્યવૃત્તિ મળશે.
  • અન્ડરગ્રેજ્યુએશન તથા પોસ્ટગ્રેજ્યુએશન અભ્યાસ માટે વાર્ષિક રૂ24,000/- શિષ્યવૃત્તિ મળશે.
  • Ph.D.અભ્યાસ માટે યુ.જી.સી. ના નિયમાનુસાર શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે.

Official Notification : Click Here
Apply Online : Click Here 

Powered by Blogger.