Join WhatsApp Group : Click Here

Join Telegram Channel : Click Here

 શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર 

રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી , ગાંધીનગર , દ્વારા સંચાલિત મદદનિશ નિયામક ( રોજગાર ) ની કચેરી / મોડેલ કેરિયર સેન્ટર , અમદાવાદ દ્વારા આયોજીત 

રોજગાર ભરતી મેળો 

તારીખઃ- 30/08/2022 

સમય : સવારે ૧૦:00 કલાકે 

અભ્યાસ :
૧ધોરણ ૯ પાસ , ૧૦ પાસ , ૧૨ પાસ , ગ્રેજ્યુએટ , પોસ્ટ ગ્રેજ્યુએટ , આઈટીઆઈ ઓલ ટેકનીકલ ટ્રેડ , બી.ફાર્મ એમ.ફાર્મ , એમ.બી.એ. બી.બી.એ , બીઈ ( ઇલેક્ટ્રોનીક્સ એન્ડ કોમ્યુનિકેશન , આઈ.ટી ) ડીપ્લોમાં વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે

ભરતીમેળાનું સ્થળ :  અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક એ / બી, ગિરધર નગર બ્રિજ પાસે, શાહીબાગ અમદાવાદ 

તમે રોજગારીની શોધમાં છો ? તો આજે જ “ અનુબંધમ ” વેબ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરો 

વેબસાઇટ : anubandham.gujarat.gov.in 

હેલ્પલાઇન નં . ૬૩૫૭૩૯૦૩૯૦

Official Notification : Click Here
Powered by Blogger.