Join WhatsApp Group : Click Here

Join Telegram Channel : Click Here

ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL)માં ભરતી 

કુલ જગ્યા : 310 જગ્યા 

ઓનલાઇન એપ્લાય કરવાની અંતિમ તારીખ : 09 ડિસેમ્બર 2022

1. ટ્રેડનું નામ : ફીટર
કુલ જગ્યા : 100 જગ્યા 
શેક્ષણિક લાયકાત : એસ.એસ.સી પાસ , NCVT હેઠળ આઈ.ટી.આઈ. ફીટર ટ્રેડ પાસ 
વય મર્યાદા : 18 થી 25 વર્ષ (અનામત જાતિના અને મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટ આપવામાં આવશે.)

2. ટ્રેડનું નામ : મશીનીષ્ટ 
કુલ જગ્યા : 10 જગ્યા 
શેક્ષણિક લાયકાત : એસ.એસ.સી પાસ , NCVT હેઠળ આઈ.ટી.આઈ. મશીનીષ્ટ ટ્રેડ પાસ 
વય મર્યાદા : 18 થી 25 વર્ષ (અનામત જાતિના અને મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટ આપવામાં આવશે.)

3. ટ્રેડનું નામ : ઇલેક્ટ્રિશિયન
કુલ જગ્યા : 70 જગ્યા 
શેક્ષણિક લાયકાત : એસ.એસ.સી પાસ , NCVT હેઠળ આઈ.ટી.આઈ. ઇલેક્ટ્રિશિયન ટ્રેડ પાસ 
વય મર્યાદા : 18 થી 25 વર્ષ (અનામત જાતિના અને મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટ આપવામાં આવશે.)

4. ટ્રેડનું નામ : વાયરમેન 
કુલ જગ્યા : 20 જગ્યા 
શેક્ષણિક લાયકાત : એસ.એસ.સી પાસ , NCVT હેઠળ આઈ.ટી.આઈ. વાયરમેન ટ્રેડ પાસ 
વય મર્યાદા : 18 થી 25 વર્ષ (અનામત જાતિના અને મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટ આપવામાં આવશે.)

5. ટ્રેડનું નામ : ઈન્સ્ટુમેન્ટ મિકેનિક 
કુલ જગ્યા : 20 જગ્યા 
શેક્ષણિક લાયકાત : એસ.એસ.સી પાસ , NCVT હેઠળ આઈ.ટી.આઈ. વાયરમેન ટ્રેડ પાસ 
વય મર્યાદા : 18 થી 25 વર્ષ (અનામત જાતિના અને મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટ આપવામાં આવશે.)

6. ટ્રેડનું નામ : ટર્નર
કુલ જગ્યા : 10 જગ્યા 
શેક્ષણિક લાયકાત : એસ.એસ.સી પાસ , NCVT હેઠળ આઈ.ટી.આઈ. ટર્નર ટ્રેડ પાસ 
વય મર્યાદા : 18 થી 25 વર્ષ (અનામત જાતિના અને મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટ આપવામાં આવશે.)

7. ટ્રેડનું નામ : પાસા 
કુલ જગ્યા : 30 જગ્યા 
શેક્ષણિક લાયકાત : એસ.એસ.સી પાસ , NCVT હેઠળ આઈ.ટી.આઈ. કોપા ટ્રેડ પાસ 
વય મર્યાદા : 18 થી 25 વર્ષ (અનામત જાતિના અને મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટ આપવામાં આવશે.)

8. ટ્રેડનું નામ : ઇલેકટ્રોનિક મિકેનિક 
કુલ જગ્યા : 05 જગ્યા 
શેક્ષણિક લાયકાત : એસ.એસ.સી પાસ , NCVT હેઠળ આઈ.ટી.આઈ. કોપા ટ્રેડ પાસ 
વય મર્યાદા : 18 થી 25 વર્ષ (અનામત જાતિના અને મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટ આપવામાં આવશે.)

9. ટ્રેડનું નામ : પ્લમ્બર 
કુલ જગ્યા : 05 જગ્યા 
શેક્ષણિક લાયકાત : એસ.એસ.સી પાસ , NCVT હેઠળ આઈ.ટી.આઈ. પ્લમ્બર ટ્રેડ પાસ 
વય મર્યાદા : 18 થી 25 વર્ષ (અનામત જાતિના અને મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટ આપવામાં આવશે.)

10. ટ્રેડનું નામ : વેલ્ડર 
કુલ જગ્યા : 20 જગ્યા 
શેક્ષણિક લાયકાત : એસ.એસ.સી પાસ , NCVT હેઠળ આઈ.ટી.આઈ. વેલ્ડર ટ્રેડ પાસ 
વય મર્યાદા : 18 થી 25 વર્ષ (અનામત જાતિના અને મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટ આપવામાં આવશે.)

11. ટ્રેડનું નામ : લાઇનમેન 
કુલ જગ્યા : 20 જગ્યા 
શેક્ષણિક લાયકાત : એસ.એસ.સી પાસ , NCVT હેઠળ આઈ.ટી.આઈ. વાયમેન ટ્રેડ પાસ 
વય મર્યાદા : 18 થી 25 વર્ષ (અનામત જાતિના અને મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટ આપવામાં આવશે.)

How To Apply In GSECL Recruitment : રસ ધરાવતા ઉમેદવારોએ પ્રથમ (http://www.apprenticeshipindia.org) પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ ઉમેદવારે પોતાની લાયકાતના પ્રમાણપત્રો જેવાકે ધોરણ-૧૦ અને આઇ.ટી.આઇ. (NCVT) પાસ કર્યાની માર્કશીટ, સ્કુલ લિવીંગ સર્ટીફિકેટ, જો અનામત જગ્યા સામે ઉમેદવારી નોંધાવવા માંગતા હોય તો જાતિ અંગેના પ્રમાણપત્ર અને SEBC ઉમેદવારના કેસમાં નોન-ક્રિમિલેયરનું પ્રમાણપત્ર અને રજીસ્ટ્રેશન કર્યા બાદ પોતાની પ્રોફાઇલની પ્રીન્ટ આઉટ આ સાથે જોડેલ અરજીના નમુનામાં વિગતો ભરી મુખ્ય ઈજનેરશ્રી, ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસીટી કોર્પોરેશન, વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનને તા. ૦૯/૧૨/૨૦૨૨ સુધીમાં પોસ્ટ મારફતે અથવા રૂબરૂમાં મોકલી આપવાના રહેશે. અરજી ફોર્મમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન નંબર ફરજિયાત લખવાનો રહેશે. રજીસ્ટ્રેશન નંબર વગરની અને અધૂરી વિગતો વાળી અરજીઓ રદ થવાને પાત્ર રહેશે.

To apply On-line follow the step mentioned as under :
1, Candidate has to create complete profile of self on https://apprenticeshipindia.org portal by uploading * ITI All Semester Mark sheet "10"/12" Standard Mark Sheets, *AADHAR Card, *School Leaving Certificate. Candidate should take due care while creating profile and entering name, it must be as per School Leaving Certificate (SLC).
2, To apply for apprenticeship login → Dashboard → Apprentice opportunity (Type " GSECL:TPS:WANAKBORI " in [Search By Establishment Name] → Find your trade and click on [ Apply ].

Job Location : Gujarat

Official Notification of GSECL Recruitment : Click Here

Powered by Blogger.