Join WhatsApp Group : Click Here

Join Telegram Channel : Click Here


વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 : વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના મેલેરીયા મુક્ત ગુજરાત 2023 અભિયાન અંતર્ગત વાહકજન્ય રોગ નિયંત્રણ તથા પાણીજન્ય રોગ નિયંત્રણલક્ષી વિવિધ ક્ષેત્રીય કામગીરી માટે U-PHC ખાતે 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે પબ્લિક હેલ્થ વર્કર(PHW) અને ફિલ્ડ વર્કર(પુરુષ) (FW) જગ્યા માટે સીધી ભરતીથી ભરતી કરવા માટે માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરવી.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, આરોગ્ય વિભાગમાં ભરતી

કુલ જગ્યાની સંખ્યા : 558 જગ્યા  

અંતિમ તારીખ : 09 ફેબ્રુઆરી 2023


1. જગ્યાનું નામ : પુબ્લીક હેલ્થ વર્કર 
કુલ જગ્યાની સંખ્યા : 106 જગ્યા  
શૈક્ષણિક લાયકાત અને અનુભવ :  ધોરણ -12 પાસ તથા સરકાર માન્ય સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ પાસ અથવા સરકાર માન્ય મલ્ટી પરપઝ હેલ્થ વર્કરનો કોર્ષ પાસ.
માસિક મહેનતાણું : માસિક રૂ 12,130/-
ઉમર : જાહેરાતની તારીખએ 18 વર્ષથી ઓછી નહિ અને 45 વર્ષથી વધુ નહિ  

10 પાસ : 11,409 જગ્યા - સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) માં  મલ્ટી-ટાસ્કીંગ (નોન-ટેકનિકલ) સ્ટાફ લેવલની પરીક્ષા, 2022 : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો 

LIC માં  ભરતી : 300 જગ્યા - લાઈફ ઈન્સુરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC ) ભરતી  માં આસિસ્ટન્ટ એડમિનિસ્ટેટિવ ઓફિસરની જગ્યા પર ભરતી  : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો 

2. જગ્યાનું નામ : ફિલ્ડ વર્કર (પુરુષ)
કુલ જગ્યાની સંખ્યા : 448 જગ્યા  
શૈક્ષણિક લાયકાત અને અનુભવ :  ઓછામાં ઓછું ધોરણ 8 પાસ & સાયકલ ચલાવતા આવડવું જોઈએ 
માસિક મહેનતાણું : માસિક રૂ 9,350/-
ઉમર : જાહેરાતની તારીખએ 18 વર્ષથી ઓછી નહિ અને 45 વર્ષથી વધુ નહિ  

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, આરોગ્ય વિભાગ ની ભરતી માં કેવી રીતે અરજી કરવી : રસ ધરાવતા ઉમેદવારોએ તારીખ : 31/01/2023 (12-00કલાક) થી તારીખ : 09/02/2023 દરમ્યાન www.vmc.gov.in વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરતા પેહલા જરૂરી માહિતી તેમજ સૂચના www.vmc.gov.in ઉપરથી વાંચી લેવાની રહેશે.

10 પાસ : 40,889 જગ્યા - ભારતીય પોસ્ટ માં ગ્રામીણ ડાક સેવક (GDS) ની જગ્યા પર ભરતી : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો 

10 પાસ : 1675 જગ્યા - ઇન્ટેલિજન્સ બ્યુરોમાં સેક્યુરીટી આસિસ્ટન્ટ / એક્સએક્યુટિવે એન્ડ મલ્ટી-ટાસ્કીંગ સ્ટાફ ની જગ્યા પર ભરતી : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ તારીખો : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, આરોગ્ય વિભાગ ની ભરતી
ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ : 31 જાન્યુઆરી 2023
અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ : 09 ફેબ્રુઆરી 2023  

નોકરીનું સ્થાન: વડોદરા

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી નું ઓફિશ્યિલ નોટિફિકેશન : Click Here 
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતીમાં ઑનલાઇન અરજી કરવા : Click Here 

Powered by Blogger.