Join WhatsApp Group : Click Here

Join Telegram Channel : Click Here


વડોદરા મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ એકટ-૧૯૬૧ અને મુખ્યમંત્રી એપ્રેન્ટીશ યોજના હેઠળ વર્ષ-૨૦૨૩ ના સત્રમાં નીચે જણાવેલ ટ્રેડમાં એપ્રેન્ટીસની જગ્યાઓ ભરવા લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત કરેલ અરજી ફોર્મમાં અરજીઓ મંગાવવામાં આવે છે.

1. ટ્રેડનું નામ : ઓફીસ ઓપરેશન્સ એક્ઝીકયુટી (બેક ઓફીસ)
અભ્યાસ : સ્નાતક (સામાન્ય /વાણિજય પ્રવાહ) (વર્ષ-૨૦૧૬ કે તે પછી સ્નાતક પાસ કરેલ ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.

2. ટ્રેડનું નામ : કોમ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસી. (COPA)
અભ્યાસ : આઇ.ટી.આઇ.ટ્રેડ (COPA) પાસ

3. ટ્રેડનું નામ : હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર
અભ્યાસ : આઇ.ટી.આઇ.ટ્રેડ પાસ

4. ટ્રેડનું નામ : સર્વેયર
અભ્યાસ : આઇ.ટી.આઇ.ટ્રેડ પાસ

5. ટ્રેડનું નામ : વાયરમેન
અભ્યાસ : આઇ.ટી.આઇ.ટ્રેડ પાસ

6. ટ્રેડનું નામ : ફીટર
અભ્યાસ : આઇ.ટી.આઇ.ટ્રેડ પાસ

7. ટ્રેડનું નામ : ઇલેકટ્રીશ્યન
અભ્યાસ : આઇ.ટી.આઇ.ટ્રેડ પાસ

8. ટ્રેડનું નામ : રેફ્રીજરેશન એન્ડ એરકન્ડીશન મીકેનીક
અભ્યાસ : આઇ.ટી.આઇ.ટ્રેડ પાસ

9. ટ્રેડનું નામ : ડ્રાફટસમેન સિવિલ
અભ્યાસ : આઇ.ટી.આઇ.ટ્રેડ પાસ

10. ટ્રેડનું નામ : મીકેનીક અર્થ મુવીંગ મશીનરી
અભ્યાસ : આઇ.ટી.આઇ.ટ્રેડ પાસ

11. ટ્રેડનું નામ : મીકેનીક મોટર વ્હિકલ
અભ્યાસ : આઇ.ટી.આઇ.ટ્રેડ પાસ

12. ટ્રેડનું નામ : મીકેનીક ડીઝલ
અભ્યાસ : આઇ.ટી.આઇ.ટ્રેડ પાસ

13. ટ્રેડનું નામ : બુક બાઇન્ડર
અભ્યાસ : 10 પાસ

14. ટ્રેડનું નામ : હોર્ટીકલ્ચર આસી.
અભ્યાસ : 10 પાસ

  • * સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચુકવવામાં આવશે. સ્થાનીક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • * એપ્રેન્ટીસશીપનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છુટા થયેલ ગણાશે. અગાઉ જે તે ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ કરેલ ઉમેદવારોએ અરજી કરવી નહીં. જો ઉમેદવાર એપ્રેન્ટીસશીપ માટે અન્ય કોઇ એકમ/સંસ્થા સાથે કરાર નામાથી જોડાયેલ હશે તો તે ઉમેદવારની ઉમેદવારી રદ થવાપાત્ર થશે.
  • * વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પર જાહેરાત સાથે સામેલ અરજીપત્રકમાં જ અરજી કરવાની રહેશે. અરજીના કવર પર મોબાઇલ નંબર અને ટ્રેડનું નામ ફરજીયાત લખવું. અરજી સ્પીડપોસ્ટ થી અથવા રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી કરવાની રહેશે. અરજી રૂબરૂ સ્વીકારવામાં આવશે નહી.અધુરી વિગતવાળી,જરૂરી પ્રમાણપત્રો સિવાયની તથા મુદ્દત બહારની અરજી કોઇપણ સંજોગોમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.
  • * અરજી કરનાર ઉમેદવારે www.apprenticeshinindia.org ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી પ્રોફાઇલ ભરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટાબ્લીસમેન્ટમાં એપ્લાઇ કરવાનું રહેશે.
  • * ત્યારબાદ અરજી મોકલવાનું સ્થળ સામાન્ય વહીવટ વિભાગ, એપ્રેન્ટીસ શાખા, રૂમ નં.૧૨૭/૧, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, વડોદરા-૩૯૦૦૦૧ ના સરનામે જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલો સહ તા.૧૩-૦૩-૨૦૨૩ સુધીમાં મોકલવાની રહેશે. એપ્રેન્ટીસ ઉમેદવારોની મેરીટ યાદી આઇ.ટી.આઇ./સ્નાતક કક્ષાએ મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.
  • * આ પસંદગી કામચાલાઉ હોઇ વડોદરા મહાનગરપાલિકામાં ભવિષ્યમાં નોકરી અંગેનો તમારો કોઇ કાયદેસરનો હક્ક પ્રસ્થાપિત થશે નહી.
Official Notification : Click Here

Powered by Blogger.