Join WhatsApp Group : Click Here

Join Telegram Channel : Click Here


 હાઇકોર્ટ ઓફ ગુજરાતમાં ભરતી  

કુલ જ્ગ્યાઓ : 1499 જ્ગ્યા

ફોર્મ ભરવાની અંતિમ તારીખ : 29/05/2023


જગ્યાનું નામ :  ગુજરાત રાજ્યની નીચલી અદાલતોમાં પટાવાળા (વર્ગ-૪) (જેમાં પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લીફટમેન, હોમ એટેન્ડન્ટ - ડોમેસ્ટિક એટેન્ડન્ટ, સહિતનો સમાવેશ થાય છે.)

કુલ જ્ગ્યાઓ : 1499 જ્ગ્યા

કક્ષા / કેટેગરી જગ્યાની સંખ્યાઃ  
કક્ષા/કેટેગરી :
  • General : 704 Vacancies 
  • SC : 80 Vacancies 
  • ST : 224 Vacancies 
  • SEBC : 356 Vacancies 
  • EWS : 135 Vacancies 

સ્ત્રીઓ માટે અનામત જગ્યાઓ (કક્ષા/કેટેગરી દીઠ જ્ગ્યાઓપૈકી)
  • General : 223 Vacancies 
  • SC : 21 Vacancies 
  • ST : 71 Vacancies 
  • SEBC : 112 Vacancies 
  • EWS : 41 Vacancies 

પગાર ધોરણ : (7 મા પગારપંચ પ્રમાણે) : Rs.14,800-47,100/-

જરૂરી લાયકાત : (ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ)
(1) સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ-10 (SSCE) કે તેને સમકક્ષ સરકાર માન્ય પરીક્ષા પાસ કરેલ હોવી જોઇએ.
(2) ગુજરાત હાઇકોર્ટ દ્વારા સમય સમય પર નિર્ધારિત થયેલ / કરવામાં આવી શકે, તે મુજબનું સંબધિત કાર્ય કૌશલ્ય હોવુ જોઇએ.
(3) ઉમેદવારને ગુજરાતી અને / અથવા હિન્દી ભાષાનું પુરતુ જ્ઞાન હોવુ જોઇએ. 

વયમર્યાદા : (ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ)
  • ન્યુનતમ વયમર્યાદા : 18  વર્ષથી ઓછી ન હોવી જોઇએ
  • મહત્તમ વયમર્યાદા : 33 વર્ષથી વધુ ન હોવી જોઇએ.

કક્ષા/કેટેગરી મુજબ વય મર્યાદામાં છૂટછાટ :
  • મહિલા ઉમેદવારો : 05 વર્ષ
  • અનુસૂચિત જાતિ : 05 વર્ષ
  • અનુસૂચિત જનજાતિ બજાવેલ : 05 વર્ષ
  • સામાજિક અને શૈક્ષણિક રીત પછાત વર્ગ : 05 વર્ષ
  • આર્થિક રીતે નબળાં વર્ગ : 05 વર્ષ
  • ડિફ્રન્ટલી એબલ્ડ : 10 વર્ષ

પરીક્ષા ફીઃ- ઉમેદવારે નીચે મુજબ ફી ચૂકવવાની રહેશે.
  • સામાન્ય વર્ગ : રૂા.600/- + બેંક ચાર્જીસ
  • અ.જા. / અ.જ.જા. / સા. અને શૈ.પ. વર્ગ / આ.ન. વર્ગ / ડિફ્રન્ટલી એબલ્ડ / માજી સૈનિક : રૂ।.300/- + બેંક ચાર્જીસ 
ઓનલાઇન એપ્લાય કેમ નું કરવું : યોગ્યતા ધરાવતાં ઉમેદવારે hc-ojas.gujarat.gov.in - વેબસાઇટના માધ્યમથી ઓનલાઈન અરજી કરવાના સમયગાળા દરમિયાન અરજી કરવાની રહેશે તથા નિયત પરીક્ષા ફી ભરવાની રહેશે.

ઓનલાઇન અરજી કરવાનો સમયગાળો
શરુ થતી તારીખ અને સમય : તા. 08/05/2023 : બપોરે 12.00 કલાકથી
છેલ્લી તારીખ અને સમય : તા. 29/05/2023 : રાત્રીના 23.59 કલાક સુધી
હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા તા. 09/07/2023
(નોંધઃ અનિવાર્ય સંજોગોના કિસ્સામાં નીચેના કાર્યક્રમમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફેરફાર કરી શકાશે)

જાહેરાત ક્રમાંકઃ આર.સી./1434/2022 (પટાવાળા)

Official Notification : Click Here
Apply Online : Click Here

Powered by Blogger.