Join WhatsApp Group : Click Here

Join Telegram Channel : Click Here

 ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ સીક્યુરીટી ફોર્સ સોસાયટી - અમદાવાદ ખાતે સીક્યુરીટી ગાર્ડની એક્સમેનથી જગ્યા ભરવા માટેની જાહેરાત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સીકયુરીટી ફોર્સ સોસાયટી , ગુ.રા. અમદાવાદ ખાતે સીકયુરીટી ગાર્ડની ૨૦૦૦ ખાલી જગ્યાઓ ભરવા માટે નિવૃત્ત ભૂમિદળો નૌકાદળ | હવાઈદળ / CRPF / BSF I CISF / ssB TITBP જેવા , પોલીસ / SRP હોમગાર્ડઝમાંથી નિવૃત થયેલ / રાજીનામું આપેલ હોય તેવા પોલીસ કોન્સ્ટબલ / હેડ કોન્સ્ટબલ / ASI અને તેની સમકક્ષ હોદ્દો ધરાવતા ઉમેદવારો પાસેથી | | અરજીઓ ઓનલાઇન મંગાવવામાં આવે છે 




Powered by Blogger.