GPSC દ્વારા DySO ની પ્રિલીમ પરીક્ષાનું પરિણામ જાહેર
!!! પ્રિલીમ પરીક્ષાનું પરિણામ જોવા અહીં ક્લિક કરો !!!
306 જગ્યા - ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)માં ભરતી -
એકાઉન્ટ્સ ઓફિસર, ડેપ્યુટી એક્ઝીક્યુટીવ એન્જિનિયર, આસિસ્ટન્ટ એન્જિનિયર
અને આચાર્યની જગ્યા પર ભરતી
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા એકાઉન્ટ્સ ઓફિસર, ડેપ્યુટી
એક્ઝિક્યુટિવ એન્જિનિયર, આસિસ્ટન્ટ એન્જિનિયર અને પ્રિન્સિપાલની જગ્યાઓ માટે
ભરતીની નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. આ આર્ટિકલ માં અમે ગુજરાત
પબ્લિક સર્વિસ કમિશન (GPSC) એકાઉન્ટ્સ ઑફિસર, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ
એન્જિનિયર, આસિસ્ટન્ટ એન્જિનિયર અને પ્રિન્સિપાલની ભરતીમાં સંપૂર્ણ ખાલી
જગ્યાની વિગતો, શૈક્ષણિક લાયકાત, અનુભવ , પગાર ધોરણ, વયમર્યાદા અને કેવી રીતે
અરજી કરવી તે વિશે તમને જાણવામાં આવેલ છે.
!!! વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
!!!
ઓનલાઇન એપ્લાય કરવા અહીં ક્લિક કરો
!!!