Join WhatsApp Group : Click Here

Join Telegram Channel : Click Here

 

ગુજરાત પોલીસ જાહેરાત ક્રમાંક TRB/202122/1, TRB/2021222, TRB/202122/3 ગુજરાત પોલીસ દળના વાયરલેસ વિભાગમાં વર્ગ -૩ સંવર્ગની પોલીસ સબ ઇન્સ્પેકટર વાયરલેસ તથા ટેકનીકલ ઓપરેટર અને મોટર ટ્રાન્સપોર્ટ ( એમ.ટી.) વિભાગમાં પોલીસ સબ ઇન્સ્પેકટર | ( એમ.ટી .) વર્ગ -૩ સંવર્ગની નીચે મુજબની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ટેકનીક્લ ભરતી બોર્ડ દ્વારા ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે , જે માટે https://ojas.gujarat.gov.in વેબસાઈટ ઉપર જઇ તા .૦૧ / ૧૦ / ૨૧ ( બપોર ક્લાક - ૧૪ ૦૦ ) થી તા .૨૦ / ૧૦ / ૨૧ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમજ અન્ય જરૂરી સૂચનાઓ ઉકત વેબસાઇટ પરથી કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે





Powered by Blogger.