Gujarat Police Constable Bharti 2018

Board Name : Gujarat Police Recruitment Board.

Name of the Post: Constable, Jail Sipai Posts.

No.of Vacancies: 9713 Posts.

Job Type: Government Job.

Job Location: Gujarat.

IMPORTANT NOTICE OFFICIAL WEB: CLICK HERE

LIST OF NOT CHANGED MARKS CANDIDATES: CLICK HERE

LIST OF CHANGED CANDIDATES MARKS: CLICK HERE

લોકરક્ષક કેડર લેખિત પરીક્ષા રીચેકીંગ

(૧) તા.૦૫/૦૨/૨૦૧૯ નારોજ લેખિત પરીક્ષાના ગુણ જાહેર કરવામાં આવેલ અને જો કોઇ ઉમેદવારોને ગુણ ચકાસણી કરાવવી હોય તો તે અંગેની અરજીઓ રૂબરૂ/સ્પીડ પોસ્ટથી તા.૦૫/૦૨/૧૯ થી તા.૧૯/૦૨/૧૯ દરમ્યાન નિયત કરેલ રૂ.૩૦૦/- ડીમાન્ડ ડ્રાફટ સાથે મંગાવવામાં આવેલ.
(ર) ચેકીંગ માટે ડીમાન્ડ ડ્રાફટ સાથે મળેલ તમામ અરજીઓના આધારે ફેર ચકાસણી કરવામાં આવેલ છે, ફેર ચકાસણી કરતા જે ઉમેદવારોના ગુણમાં કોઇપણ પ્રકારનો ફેરફાર થયેલ નથી તેની યાદી જોવા માટે અહીં કલીક કરો.....
(૩) ફેર ચકાસણી કરતા જે ઉમેદવારોના પ્રશ્ન પુસ્તીકા સિરીઝ (પેપર કોડ)માં ભુલ કરેલ હોવાને કારણે ગુણમાં ફેરફાર થયેલ છે જેની યાદી જોવા માટે અહીં કલીક કરો.....
(૪) ઉપરોકત પેરા નંબરઃ ૩ માં દર્શાવેલ યાદીમાં જે ઉમેદવારોના ગુણમાં ફેરફાર થયેલ છે તે યાદીમાં છેલ્લા કોલમમાં જયાં “QUALIFIED” દર્શાવેલ છે તે ઉમેદવારો તા.૧૮/૦૨/૨૦૧૯ નારોજ શારીરીક કસોટી માટે કેટેગીરી વાઇઝ જે કટઓફ જાહેર કરવામાં આવેલ તે મુજબ શારીરીક કસોટી માટે કવોલીફાય છે અને જયાં “NOT QUALIFIED” દર્શાવેલ છે તે ઉમેદવારો શારીરીક કસોટી માટે કવોલીફાય થતા નથી.
(પ) ઉપર મુજબ પેરા નં.૪ માં જણાવ્યા મુજબ જે ઉમેદવારો શારીરીક કસોટી માટે કવોલીફાય થાય છે તે પૈકી પુરૂષ ઉમેદવારોએ તા.૦૫/૦૩/૨૦૧૯ નારોજ સવારે કલાકઃ ૦૭.૩૦ વાગે અને મહિલા ઉમેદવારોએ તા.૦૮/૦૩/૨૦૧૯ નારોજ સવારે કલાકઃ ૦૭.૩૦ વાગે, SRPF ગૃપ-ર, સૈજપુર બોઘા, નરોડા પાટીયા રોડ, ક્રૃષ્ણનગર, અમદાવાદ-૩૮૨૩૪૬ ખાતે શારીરીક કસોટી માટે હાજર રહેવાનું રહેશે. (શારીરીક કસોટી માટેના પ્રવેશપત્ર (કોલલેટર) માટે ઉમેદવારોને તેઓના મોબાઇલ નંબર ઉપર ૨ થી ૩ દિવસમાં અલાયદી જાણ કરવામાં આવશે.)
Powered by Blogger.